Kesar Kulfi

Cooking Time: 1 Hour 30 Minutes
    કેસર કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ દૂધ, કોર્નફ્લોર, ખાંડને બરાબર હલાવી લો. બરાબર મિક્સ થઈ જાય એટલે મિશ્રણને એક પેનમાં લઈને ઉકળવા મૂકો. -જ્યાં સુધી ઉકળીને અડધુ ન થઈ જાય ત્યાં સુધી મિશ્રણને ઉકળવા દો. ત્યાર બાદ એક નાના વાસણમાં થોડુ દૂધ ગરમ કરીને તેમાં કેસર મિક્સ કરો અને ત્યાર...

    liverecipes

    May 13, 2017

    Kaju katri

    Cooking Time: 45 Minutes
      સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો 1-1/2 તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ...

      liverecipes

      May 13, 2017
      104 Views

      Bhavnagar panda

      Cooking Time: 45 Minutes
        સૌપ્રથમ એક મોટી કઢાઈમાં માવો નાખી શેકો. માવો શેકતી વખતે ધ્યાન રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં થોડું દૂધ કે ઘી નાખો અને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે બ્રાઉન રંગ ન પકડે. હવે માવો ઠંડો થવા દો. તે સંપૂર્ણપણે ઠંડો થઇ જાય...

        liverecipes

        May 13, 2017

        Instant Chocolate Cake

        Cooking Time: 1 Hour
          આ બધી બાબતો તેને મિશ્રણ વાટકીમાં લઈ જાય છે તે યોગ્ય રીતે વાટવું. અટા પાવડર સાથે માઇક્રોવેવ બાઉલ રબર તેલ અને ડસ્ટ લો. હવે એક મોટી બાઉલ લો કે વાટકીમાં કચડી મિશ્રણ ધીમે ધીમે ગરમ દૂધ રેડવું અને એક બાજુ તેને ભળી દો, તે સુસંગતતાને છોડી દેવો જોઈએ. હવે માઇક્રોવેવ...

          liverecipes

          May 13, 2017
          113 Views

          Gujarati Kadhi

          Cooking Time: 20 Minutes
            સૌપ્રથમ દહીંને બરાબર વલોવી લો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ અને થોડુંક પાણી ઉમેરીને ફરીથી એકદમ સ્મૂધ બને ત્યાં સુધી મિક્ષ કરો. હવે એક તપેલીમાં તેલ અથવા ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં જીરૂં અને મેથી ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં મીઠો લીમડો અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને અડધી...

            liverecipes

            May 12, 2017

            Gourd

            Cooking Time: 30 Minutes
              સૌપ્રથમ દૂધીમાંથી પાણી બરાબર નીતારી લો. આ પાણીને એકબાજુ મૂકી દો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં મૂઠિયા માટેની બધી જ સામગ્રી એક પછી એક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દહીં જરૂર પ્રમાણે ઉમેરવુ. સોફ્ટ કણક તૈયાર કરો. જો જરૂર પડે તો દૂધીના પાણીનો ઉપયોગ કરવો. હવે તમારા હાથમાં તેલ લગાવીને...

              liverecipes

              May 12, 2017
              103 Views

              Kopra Pak

              Cooking Time: 30 Minutes
                સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં નાળિયેરનું છીણ ઉમેરીને પાંચ મિનિટ માટે શેકો. ત્યાર બાદ તેમાં માવો ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકબાજુ મૂકી દો. હવે ખાંડમાં પાણી ઉમેરીને તેને એક નોન સ્ટિક પેનમાં ગરમ કરવા માટે મૂકો. તેની બે તારી ચાસણી બનાવો. ચાસણી...

                liverecipes

                May 11, 2017
                147 Views

                Bombay Tava Pulav

                Cooking Time: 30 Minutes
                  સૌ પેલા ગાજર અને વટાણા ને બાફી લો. બફાય ગયા પછી તેમાંથી પાણી નીતારી લો. એક કડાઈ માં તેલ મુકો .તેમાં જીરું નાખો .જીરું લાલ કલરનું થાય એટલે તેમાં જીણા સમારેલા કાંદા નાખો .કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરોને હલાવો .પછી તેમાં જીણા સુધારેલા...

                  liverecipes

                  May 11, 2017
                  131 Views