0 0

Gourd

દૂધીના મૂઠિયા

Features:
    Cuisine:
      • 30 Minutes
      • Serves 2
      • Medium

      Ingredients

      Directions

      Share

      સૌપ્રથમ દૂધીમાંથી પાણી બરાબર નીતારી લો. આ પાણીને એકબાજુ મૂકી દો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં મૂઠિયા માટેની બધી જ સામગ્રી એક પછી એક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દહીં જરૂર પ્રમાણે ઉમેરવુ. સોફ્ટ કણક તૈયાર કરો. જો જરૂર પડે તો દૂધીના પાણીનો ઉપયોગ કરવો. હવે તમારા હાથમાં તેલ લગાવીને મૂઠિયા વાળો. મૂઠિયાના કૂકરની થાળી પર પણ તેલ લગાવી લો. હવે તૈયાર કરેલા મૂઠિયા તેના પર ગોઠવો. આ મૂઠિયાને કૂકરમાં 20 મિનિટ માટે બાફી લો. મૂઠિયા બરાબર બફાય જાય એટલે તેને કૂકરમાંથી કાઢીને કટ કરી લો. હવે વગાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં તલ ઉમેરો. અડધી મિનિટ બાદ તેમાં મૂઠિયા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બેથી ત્રણ મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરીને કોથમીર અને નાળિયેરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ જ ચટણી સાથે સર્વ કરો.

      First remove the water from the milk. Put this water aside. Now add all the ingredients for a napkin into a large mixing bowl and mix it exactly.Add yogurt as needed. Prepare a soft dough. Use the water of the water if needed.Now put the oil in your hand and attach the coconut. Apply oil on the rice cooker plate too. Now prepare the niggers prepared on it.
      Take this chutney in a cooker for 20 minutes. If the cabbage goes to the buffalo, then remove it from the cooker and cut it. Now heat the oil in a strain for
      the wag.Add oil to the oil as it is heated. Add the sesame seeds to the rye. After half a minute, add the coconut and mix it properly. Let’s climb two to
      three minutes. Keep stirring the middle.Keep stirring the middle. After that, close the gas and roast it with coriander and coconut and serve it with hot.

      sauce.

      (Visited 132 times, 1 visits today)

      liverecipes

      Recipe Reviews

      There are no reviews for this recipe yet, use a form below to write your review
      previous
      Kopra Pak
      next
      Gujarati Kadhi
      previous
      Kopra Pak
      next
      Gujarati Kadhi

      Add Your Comment