Ingredients
-
250 Grams Cashew nuts (કાજુ)
-
150 Grams Sugar (ખાંડ)
-
3 Drops Rose essence ( રોઝ એસેન્સ)
-
Foil (વરખ)
Directions
સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો 1-1/2 તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ માટે મૂકો. એ પછી તેને બહાર કાઢો. હવે તેમાં કાજુનો ભૂકો અને એસેન્સ ઉમેરો. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને બે પ્લાસ્ટિક વચ્ચે પાથરીને વણી લો. છેલ્લે તેની પર વરખ લગાવીને કાપા પાડો. તૈયાર છે કાજુ કતરી.
First roll the cashew nuts. After that, take it right away. Take the water soaked in sugar on the other hand. Calculation can be made by syrup or using a microwave. If you want to make syrup through syrup, make 1-1 / 2 teaspoon syrup. To make use of the microwave, place the sugar in the microwave for ten minutes at maximum temperature. After that remove it. Now add cashews and add the essence. Wrap the prepared mixture into two plastic ribs between the two plastic. Finally cut it off with foil. Prepare cashew nuts.
(Visited 116 times, 1 visits today)