Ingredients
-
1 liter Creamy milk (ક્રીમવાળુ દૂધ)
-
5 Tyspun Cornflour (કોર્નફ્લોર)
-
8 tablespoon Thick almonds (બદામની)
-
Asafetida powder (એલચીનો પાઉડર)
-
2 pinch Saffron (કેસર)
-
A small spoon Asafetida powder (એલચીનો પાઉડર)
Directions
કેસર કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ દૂધ, કોર્નફ્લોર, ખાંડને બરાબર હલાવી લો. બરાબર મિક્સ થઈ જાય એટલે મિશ્રણને એક પેનમાં લઈને ઉકળવા મૂકો. -જ્યાં સુધી ઉકળીને અડધુ ન થઈ જાય ત્યાં સુધી મિશ્રણને ઉકળવા દો. ત્યાર બાદ એક નાના વાસણમાં થોડુ દૂધ ગરમ કરીને તેમાં કેસર મિક્સ કરો અને ત્યાર બાદ એલચી પણ મિક્સ કરી લો. હવે આ મિશ્રણને પહેલાના મિશ્રણમાં મિક્સ કરો અને કુલ્ફીના માપિયામાં ભરી દો. હવે તેને ફ્રિઝરમાં મૂકો. બરાબર જામી જાય પછી બહાર કાઢીને સર્વ કરો.
First make milk, cornflour and sugar first to make saffron calf. Once the mixture is done, put the mixture in a pan and boil it. Allow the mixture to boil until it becomes half-boiled. Heat a little milk in a small vessel and mix the saffron in it and then mix the cardamom. Now mix this mixture in the previous mixture and fill the measurements of Kulfi. Now put it in freezer. Once properly waxed, take out and serve it.
(Visited 87 times, 1 visits today)