Kaju katri
સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી...
Cashew nuts (કાજુ)