Ingredients
-
1 Cup Yogurt (દહીં)
-
1 Tablespoon Gram flour (ચણાનો લોટ)
-
1/2 Teaspoon Ginger-pepper paste (આદું-મરચાંની પેસ્ટ)
-
1 Ductile salt neem (ડાળખી મીઠો લીમડો)
-
1 Tablespoon Round or sugar ( ગોળ અથવા ખાંડ)
-
Salt (મીઠું)
-
1/4 Teaspoon Jiran (જીરૂં)
-
1/4 Teaspoon Methi (મેથી)
-
1 Tablespoon Oil or ghee (તેલ અથવા ઘી)
-
1 Tablespoon Coriander (કોથમરી જીણી)
Directions
સૌપ્રથમ દહીંને બરાબર વલોવી લો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ અને થોડુંક પાણી ઉમેરીને ફરીથી એકદમ સ્મૂધ બને ત્યાં સુધી મિક્ષ કરો. હવે એક તપેલીમાં તેલ અથવા ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં જીરૂં અને મેથી ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં મીઠો લીમડો અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં દહીં અને ચણાના લોટવાળું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં એક કપ પાણી, મીઠું અને ગોળ અથવા ખાંડ ઉમેરો. બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. ધીમા તાપે ઉકળવા દો. થોડીવાર ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
First of all, mix the yogurt properly. Then mix it with a gram flour and a little water and mix it again until it becomes completely smoothed.Now heat oil or ghee in a pan. Add cumin and fenugreek seeds to it.If the red becomes red, add salt and ginger-paste to it and add half a minute. Then add yogurt and chickpea mixture and mix it properly.Now add one cup of water, salt and jaggery or sugar. Let it boil well with a mixture. Let it boil slowly. Turn off the gas after boiling a few minutes. Serve after serving coriander.
(Visited 119 times, 1 visits today)