0 0
Mutter Pulav

Share it on your social network:

Or you can just copy and share this url

Bookmark this recipe

You need to login or register to bookmark/favorite this content.

Mutter Pulav

મટર પુલાવ

Features:
    Cuisine:
      • 45 Minutes
      • Serves 2
      • Medium

      Ingredients

      Directions

      Share
      સૌપ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક માટે પલાળી દો. ત્યાર બાદ ડુંગળીની લાંબી અને પાતળી સ્લાઈસ કરી લો. હવે એક કૂકરમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં વગાર માટેની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર સાંતળો. અડધીથી એક મિનિટ સાંતળ્યા બાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને ફરીથી એક મિનિટ સાંતળો. હવે તેમાં વટાણા ઉમેરીને ફરીથી બે મિનિટ માટે ધીમા તાપે સાંતળો. ત્યાર બાદ તેમાં ધોઈને સાફ કરીને નીતારેલા ચોખા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું અને પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેને ઉકળવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને ધીમા તાપે 7 થી 9 મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ કૂકરને ઠંડુ થવા દો. ત્યાર બાદ બરાબર મિક્ષ કરીને ગરમા-ગરમ સર્વ કરો. તમે ઈચ્છો તો કોથમીરથી ગાર્નિશ કરીને પણ સર્વ કરી શકો છો.

      Let the first basmati rice pour in water for half an hour. After that, make long and thin slices of onion. Now heat the ghee in a cooker. Then add all the ingredients for the wagon and mix it properly. After serving half a minute, add onion and green chilies. Fry onion until light brown color. Then add ginger-garlic paste to it and cook it again for a minute. Now add peas and fry them for a couple of minutes. After that wash it thoroughly and add the finished rice and mix it properly. Then add salt and water and mix it properly. Now let it boil. After that, turn off the gas and let it rush for 7 to 9 minutes. Then let the cooker cool down. After that, mix well and mix well. If you wish, you can serve them by carrot with coriander.

      (Visited 152 times, 1 visits today)

      liverecipes

      Recipe Reviews

      There are no reviews for this recipe yet, use a form below to write your review
      previous
      Classic tomato salsa with basil
      next
      Butter Scotch Ice-cream
      previous
      Classic tomato salsa with basil
      next
      Butter Scotch Ice-cream

      Add Your Comment