0 0
Butter Scotch Ice-cream

Share it on your social network:

Or you can just copy and share this url

Bookmark this recipe

You need to login or register to bookmark/favorite this content.

Butter Scotch Ice-cream

બટરસ્કોચ આઇસ્ક્રીમ

Features:
    Cuisine:
      • 30 Minutes
      • Serves 2
      • Medium

      Ingredients

      Directions

      Share

      સૌથી પહેલાં એક બાઉલમાં દૂધ, ખાંડ અને દૂધનો પાઉડર બરોબર મિક્સ કરી લો. તેને બરોબર મિક્સ કરો. જેથી દૂધમાં ગઠ્ઠા ન રહી જાય. મીડિયમ આંચમાં નોનસ્ટિક પેનમાં દૂધના મિશ્રણને એડ કરો. જ્યારે તે બરોબર ઉકળી જાય એટલે તેને ગેસ પર ઉતારીને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમાં બટર સ્કોચ એસેન્સ મિક્સ કરીને બરોબર મિક્સ કરી લો. વાસણને એલ્યુમિન્યમ ફોઇલથી ઢાંકી દો અને ફીઝરમાં રાખી લો. નિશ્ચિત સમય બાદ તેને ફ્રીઝમાંથી નિકાળી અને બરોબર મિક્સ કરી ક્રશ કરી લો. હવે ફરી તેને વાસણમાં કાઢી એલ્યુમિન્ય ફોઇલથી ઢાંકીને 8થી 10 કલાક ફ્રીઝમાં રાખો. નિશ્ચિત સમય બાદ બટર સ્કોચ આઇસ્ક્રિમને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લો.

      Firstly mix milk, sugar and milk powder in a bowl. Mix it exactly. So that there is no lump in the milk. Add milk mixture to nonstick pens in medium-sized pan. When it gets boiled, let it cool down on the gas and let it cool down. After cooling, mix it with butter icing, mix it well. Cover the vessel with aluminum foil and keep it in the freezer. After a certain time, remove it from the freeze and crush it and mix it properly. Now again put it in the vessel and covered with aluminum foil for 8 to 10 hours in freeze. After a set time, serve butter icing in the serving bowl.

      (Visited 124 times, 1 visits today)

      liverecipes

      Recipe Reviews

      There are no reviews for this recipe yet, use a form below to write your review
      previous
      Mutter Pulav
      next
      Bombay Tava Pulav
      previous
      Mutter Pulav
      next
      Bombay Tava Pulav

      Add Your Comment