0 0
Kopra Pak

Share it on your social network:

Or you can just copy and share this url

Bookmark this recipe

You need to login or register to bookmark/favorite this content.

Kopra Pak

ટોપરા પાક

Features:
    Cuisine:
      • 30 Minutes
      • Medium

      Ingredients

      Directions

      Share

      સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં નાળિયેરનું છીણ ઉમેરીને પાંચ મિનિટ માટે શેકો. ત્યાર બાદ તેમાં માવો ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકબાજુ મૂકી દો. હવે ખાંડમાં પાણી ઉમેરીને તેને એક નોન સ્ટિક પેનમાં ગરમ કરવા માટે મૂકો. તેની બે તારી ચાસણી બનાવો. ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરીને તેમાં પા ચમચી ઘી, ઈલાયચી પાવડર અને રોઝ એસેન્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં નાળિયેર અને માવાનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે એક જાડી થાળીને ઘી લગાવીને ગ્રીસ કરી લો. તૈયાર કરેલો ટોપરાપાક તેમાં પાથરી દો. થોડોક ઠરે એટલે તેના પીસ કરીને ભગવાનને ધરાવો.

      First of all, take two tablespoons of ghee in a non stick bite. After that add the coconut cane and cook for five minutes. Then add the molta to it and put it alright by mixing it properly.
      Add water to the sugar and put it in a non stick pan to heat it. Make your two syrups.Once the syrup is ready, close the gas and add the spoon ghee, cardamom powder and rose essence and mix it properly. When all the ingredients are exactly mixed, add a mixture of coconut and maize to it and mix it properly. Garnish with a thick batter and grease it. Prepare the hype that has been prepared. Practicing something, hold on to God.

      (Visited 147 times, 1 visits today)

      liverecipes

      Recipe Reviews

      There are no reviews for this recipe yet, use a form below to write your review
      previous
      Bombay Tava Pulav
      next
      Gourd
      previous
      Bombay Tava Pulav
      next
      Gourd

      Add Your Comment