0 0

Bombay Tava Pulav

મુંબઈ તવા પુલાવ

Features:
    Cuisine:
      • 30 Minutes
      • Serves 2
      • Medium

      Ingredients

      Directions

      Share

      સૌ પેલા ગાજર અને વટાણા ને બાફી લો. બફાય ગયા પછી તેમાંથી પાણી નીતારી લો. એક કડાઈ માં તેલ મુકો .તેમાં જીરું નાખો .જીરું લાલ કલરનું થાય એટલે તેમાં જીણા સમારેલા કાંદા નાખો .કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરોને હલાવો .પછી તેમાં જીણા સુધારેલા ટમેટા નાખીને પાછા હલાવો. ટમેટા થોડા ચડવા લાગે પછી તેમાં બાફેલા ગાજર ,વટાણા મરચા નાખો. ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો, હળદર, મરચું, મીઠું ઉમેરીને ફરી વાર હલાવો . તેમાં રાંધેલો ભાત ઉમેરીને ધીરેથી બધું મિક્ષ કરો. કોથમરી, કાંદા, લીબુંથી તેને સજાવો.

      Take away all those carrots and peas. After being spoiled, take water out of it. Put oil in a strain .Take the cumin seeds in it . Add the chopped onion and fry the onion in it . Add the golden brown color and add ginger garlic paste in it . After adding the remaining tomato and stir it back. When the tomato starts to peel, then add boiled carrots, peas, and chillies. Then add the Pavjabi Masala, turmeric, chili, salt and stir again. Mix the rice in it and mix everything slowly. Decorate it with cottamery, onion and lemon.

      (Visited 155 times, 1 visits today)

      liverecipes

      Recipe Reviews

      There are no reviews for this recipe yet, use a form below to write your review
      previous
      Butter Scotch Ice-cream
      next
      Kopra Pak
      previous
      Butter Scotch Ice-cream
      next
      Kopra Pak

      Add Your Comment